Biodata Maker
✕

Delhi fire- શાસ્ત્રી પાર્કમાં એક બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી

Updated: મંગળવાર, 8 ઑક્ટોબર 2024 (16:40 IST)
Delhi shastri park fire - ઉત્તર-પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં મંગળવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું હતું કે શાસ્ત્રી
 
પાર્કની લેન નંબર 3 પર સ્થિત બિલ્ડીંગમાં આગ લાગવાની માહિતી સવારે 9.30 કલાકે મળી હતી અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
 
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે… તેમણે કહ્યું કે હજુ સુધી આગમાં કોઈને ઈજા થવાના સમાચાર મળ્યા નથી. ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવામાં વ્યસ્ત છે.
 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments