સંબંધિત સમાચાર
- જૂનાગઢ શહેરમાં શરૂ થશે દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે, પ્લાસ્ટિકના બદલામાં મળશે ભોજન
- ગુજરાતના આકાશમાં દેખાઈ ચાલતી ટ્રેન દેખાઈ જાણો શુ થયુ
- બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર હોર્ડિંગ અને બોર્ડ ઉડ્યા
- Ahmedabad Bus Stand - અમદાવાદમાં લાલ દરવાજાના નવનિર્મિત બસ સ્ટેન્ડને હેરિટેજ લુક અપાયો, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
- ભાજપના સાંસદ નારણ કાછડિયાએ વન વિભાગની પોલ ખોલી, કહ્યું ફોરેસ્ટનું એકેય વૃક્ષ ઉછરતુ નથી
Junagadh News - જૂનાગઢમાંંથી 7 મહિલાઓ જુગાર રમતા પકડાઈ
જૂનાગઢના એક એપાર્ટમેંટના પાર્કિગમાંથી 7 મહિલાઓ જુગાર રમતા ઝડપાતા ચર્ચાનો વિષય બની ગયો છે. આ મહિલાઓ પાસેથી એક લાખથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. જૂનાગઢના ઉપરકોટ પસે આવેલ એક એપાર્ટમેંટના પાર્કિંગમાં મહિલાઓએ જુગારનો અડ્ડો બનાવ્યા હોવાની બાતમી મળતા ડીવીઝન પોલીસે ગત રાત્રે દરોડા પાડ્યા હતા.
આ દરોડા હેઠળ પોલીસે જે મહિલાઓની ધરપકડ કરી છે તેમના નામ આ પ્રમાણે છે. નીશાબેન તુલસીભાઈ જુમાણી, નીશાબેન નરેશભાઈ પડેશ્વર, પ્રફુલ્લાબેન હસમુખ ગોહેલ, સવિતાબેન કેશવદાસ સોલંકી, ઉષાબેન છોટાલા ઝાંઝમેરિયા, હંસાબેન કમલેશ ચાવડા અને નીશાબેન ચેતનભાઈ લુકા સહિત સાત મહિલાઓને ચોર પોલીસ નામનો જુગાર રમતા પકડી પાડી હતી.
આ મહિલાઓ પાસેથી સવાલાખ જેટલે રોકડ રકમ જપ્ત કરીને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
