"આપણું શહેર, આપણો માર્ગ"
આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને Shift Transport નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ NXT - મોબિલિટી એક્ઝિબીશનનો માનનીય શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાજીના વરદ્હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
(1/3) pic.twitter.com/mTBFVabcPp