સંબંધિત સમાચાર
- તબીબી શિક્ષકો બાદ હવે રેસિડેન્ટ ડોકટરો મેદાને, ઓપીડી અને ઇમરજન્સી સેવા બંધ થતાં દર્દીઓની મુશ્કેલીઓ વધી
- 41 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આયર્નમેન ટ્રાઇથલોન પૂરી કરનારા પ્રથમ અમદાવાદી મહિલા બન્યા
- 8 વિદ્યાર્થીઓના ધર્માતંરાથી ભડ્ક્યા, MP ના મિશનરી સ્કૂલના હિંદુ સંગઠનએ કરી તોડફોડ
- સદનમાં હાજર સાંસદોને, પોતાનામાં પરિવર્તન લાવો નહી તો.... સાંદદોને PM મોદીની સ્પષ્ટ સૂચના
- અમદાવાદની સગીરા સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડેલા યુવક સાથે કલાકો સુધી વાતો કરતી, માતાપિતા રોકે તો મરી જવા ધમકી આપતી
સુરેન્દ્રનગર: ભાજપના નેતાની હત્યા
સાયલા તાકુલાના ભાજપા નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનુ આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પીટલમાં મોત થયુ છે.
સાયલા તાકુલાના ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારી પર અજાણ્યા 15 શખ્સોએ તીક્ષ્ણ હથિરાથી હુમલો તેમજ 3-4 વાર રાઉંડ ફાયરિંગ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમની મોત થયુ છે.

