શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (12:50 IST)

સદનમાં હાજર સાંસદોને, પોતાનામાં પરિવર્તન લાવો નહી તો.... સાંદદોને PM મોદીની સ્પષ્ટ સૂચના

ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને સખ્ત રીતે કહ્યુ કે તે હાલના શીતકાલીન સત્રના દરમિયાન સદનમાં ઉપસ્થિત રહ્યા. સદનમાં હાજર રહેવા સખ્ત સૂચનાના સિવાય પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા માટે કહ્યુ- પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં આવતા સાંસદોને ફટકાર લગાવી 
 
પીએમ મોદીએ કહ્યુ કે, 13ને હું કાશી જઈ રહુઓ છુ.. પહેલીવાર તમે બધાને મે ત્યાં આવવા નહી કહીશ.. કારણ કે અત્યારે સંસદ ચાલી રહી છે. તેથી તમે બધાને સંસદમાં રહેવુ જોઈ. તમે બધા તમારા- તમારા વિસ્તારમાં અહીંથી રહીને કાશી કાર્યક્રમ સારી રીતે જોવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેણે પાર્ટી સાંસદથી કહ્યુ, હું 14 ડિસેમ્બરે ચાય પર ચર્ચા કરીશ. બનારસના બધા જિલ્લાના પદાધિકારીઓથી ચાય પર મળીશ.