મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (10:39 IST)

CNG PNG Price Hike- પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારા પછી CNG, PNG ના ભાવ વધારો

CNG PNG Price Hike- પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારા પછી CNG, PNG ના ભાવ વધારો 
CNG થી ચાલતા વાહનોના ચાલકો માટે માઠા સમાચાર છે એક બાજુ ઓમિક્રોન અને ત્રીજી લહેરની દહેશતની વચ્ચે આજે CNG ગેસમાં ભાવ વધારો જોવા મળ્યુ છે. 
 
અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થતા હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયા થયો છે.  
CNG PNG Price Hike- પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારા પછી CNG, PNG ના ભાવ વધારો