Daily Horoscope
✕

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

Updated: શનિવાર, 10 ઑક્ટોબર 2026 (13:06 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને રાહતની લાગણી ફેલાઈ છે. સમયસર વરસાદ ન થવાના કારણે આ વિસ્તારના ખેડૂતો પોતાના ઉભા પાકને લઈને ખૂબ જ ચિંતિત હતા અને પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો હતો.

ALSO READ: LIVE: બોર્ડર બંઘ, દિલ્હી પહોંચતા જ અરેસ્ટ કરવામાં આવ્યા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરભ દાસની પણ અટકાયત

 

ખરીફ પાકને મળશે નવું જીવનદાન

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ જનહિતકારી નિર્ણયથી બંને જિલ્લાના આશરે 80 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલા ખરીફ પાકને નવજીવન મળશે. સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહેતા પાકનો યોગ્ય વિકાસ થશે અને ખેડૂતોનો મોટો આર્થિક બગાડ અટકશે.
 

કડાણા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું

આ યોજના અંતર્ગત કડાણા જળાશયમાંથી કુલ 198 મિલિયન ઘન મીટર પાણી છોડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કેનાલ નેટવર્ક દ્વારા 5,500 ક્યુસેક પાણી છોડાતા છેવાડાના ખેતરો સુધી પહોંચશે, જેથી તમામ ખેડૂતોને સિંચાઈનો સરખો લાભ મળશે.
ALSO READ: 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

ધરતીપુત્રોને મળશે આર્થિક મજબૂતી

સમયસર સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધતાં ખેડૂતોને પોતાના ઉભા પાકની યોગ્ય સંભાળ રાખવામાં મોટી મદદ મળશે. ખેતીમાં સુધાર આવવાથી પાક ઉત્પાદન સારું થશે, જેનાથી રાત-દિવસ કાળઝાળ મહેનત કરતા ધરતીપુત્રોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments