Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગણપતિ બાપ્પા માટે ખાસ નૈવેદ્ય, ‘ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ’ જરૂર ટ્રાય કરો

Updated: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2026 (14:02 IST)
પરંપરાગત બૂંદીના લાડુનો ઉત્તમ વિકલ્પ બની શકે તેવા ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે. ગણપતિ બાપ્પાના નૈવેદ્ય માટે આ લાડુ ખાસ બનાવી શકાય છે.
ALSO READ: ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ

સામગ્રી
બેસન – 2 વાટકી
ઘી – 1 વાટકી
પાઉડર ખાંડ – 1 વાટકી
એલચી પાવડર – 1/2 ચમચી
ગુલકંદ – 3-4 ચમચી
બારીક સમારેલા બદામ-કાજુ – જરૂર મુજબ
ALSO READ: Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

બનાવવાની રીત

સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બેસન ઉમેરો. ધીમી આંચ પર બેસનને સરસ ખમણાયેલી સુગંધ આવે અને તેનો રંગ બદલાય ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી શેકી લો.
 
બેસન સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું હૂંફાળું થવા દો. હવે તેમાં પાઉડર ખાંડ અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
 
એક વાટકીમાં ગુલકંદ અને બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ ભેગા કરીને મિક્સ કરી લો.
 
હવે બેસનના મિશ્રણનો નાનો ભાગ હાથમાં લઈ તેને થોડો ચપટો કરો. તેની વચ્ચે થોડું ગુલકંદનું સ્ટફિંગ ભરીને તેને ચારેય તરફથી બંધ કરો અને ગોળ આકારનો લાડુ વાળી લો.
 
આ રીતે બધા લાડુ તૈયાર કરી લો. તૈયાર ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ ગણપતિ બાપ્પાને નૈવેદ્યમાં ધરાવી શકાય છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments