Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

Updated: બુધવાર, 3 જૂન 2026 (12:34 IST)
માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

સામગ્રી (10-12 માલપુઆ માટે)

મૈદો – 1 કપ
રવો (સૂજી) – 2 ટેબલસ્પૂન
માવો (ખોયો) – ચોથાઈ કપ (વૈકલ્પિક)
દૂધ – 3 ચોથાઈ  થી 1 કપ
ખાંડ – 1 ટેબલસ્પૂન
એલચી પાવડર – અડધી ટી સ્પૂન
ALSO READ: નાસ્તામાં બનાવો ટેસ્ટી મખાના ચાટ, દહીં સાથે મિનિટોમાં તૈયાર થશે, તરત નોંધી લો સરળ રેસીપી
 
વરિયાળી –  અડધી ટી સ્પૂન
ઘી અથવા તેલ – તળવા માટે
ચાસણી માટે
ખાંડ – 1 કપ
પાણી – અડધો  કપ
એલચી પાવડર –ચોથા ટી સ્પૂન
કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક)
ALSO READ: Khoya Gulab Jamun Recipe: ગુલાબજાંબુ બનાવવાની રીત

બનાવવાની રીત

1. બેટર તૈયાર કરો
એક મોટા બાઉલમાં મૈદો, રવો, માવો, ખાંડ, એલચી પાવડર અને વરિયાળી મિક્સ કરો.
તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જાઓ અને ગાંઠ વગરનું મધ્યમ ઘટ્ટ બેટર બનાવો.
બેટરને 20-30 મિનિટ માટે ઢાંકી રાખો.
2. ચાસણી બનાવો
એક વાસણમાં ખાંડ અને પાણી ઉકાળો.
ખાંડ ઓગળી જાય પછી એલચી પાવડર અને કેસર ઉમેરો.
એક તાર જેવી હળવી ચાસણી તૈયાર કરો.
3. માલપુઆ તળો
એક તવામાં ઘી અથવા તેલ ગરમ કરો.
એક કડછી બેટર લઈને તવામાં ગોળ આકારમાં રેડો.
ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

4. ચાસણીમાં ડૂબાડો

તળેલા માલપુઆને ગરમ ચાસણીમાં 1-2 મિનિટ માટે ડૂબાડી રાખો.
બહાર કાઢીને પ્લેટમાં ગોઠવો.
સર્વિંગ સૂચન
ઉપરથી પિસ્તા અને બદામની કતરણ છાંટો.
ગરમ અથવા ઠંડા સર્વ કરી શકો છો.
રબડી સાથે પીરસો તો સ્વાદ બમણો થઈ જાય છે.
નરમ, રસદાર અને સ્વાદિષ્ટ માલપુઆ તૈયાર છે
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments