suvichar

અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય, દરેક પરેશાની દૂર થશે

Updated: રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:51 IST)
અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું  મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા પોતાનો પ્રભાવ જલ્દી નાખે છે. 
 
અમાવસ્યાની રાતે ભૂત -પ્રેત ,પિતૃ પિશાચ ,નિશાચર -જીવ-જંતુ અને દેત્યોની રાત ગણાય છે.કારણ કે આ રાત્રે  આ શક્તિયો વધારે સક્રિય અને બળવાન થઈ જાય છે. અમાવસ્યાની રાતે ખાસ સાવધાની રાખો. 
અમાવસ્યાના દિવસે કરો આ ખાસ ઉપાય
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* આજે શનિવારે છે અને અમાવસ્યાનો શુભ દિવસ છે. સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું  મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો . આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

2026 માં બ્રિક્સ સમિટનું પરિણામ શું રહ્યું? કયા દેશને ફાયદો થયો અને કયાને નુકસાન થયું? જાણો 5 મુદ્દાઓમાં.

"આપણી વિવિધતા આપણી ઓળખ અને આપણો સહકાર આપણી પ્રેરણા બને," બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું.

આજે અનેક રાજ્યોમાં હવામાન બગડશે, ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી; IMD એ ચેતવણી જારી કરી

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા નીતિન ગડકરીએ કહ્યું, "આ માટે હું જવાબદાર છું."

આગળનો લેખ
Show comments