રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

અમાસ પર કરશો આ ઉપાય તો, મળશે ભાગ્યનો સાથ અને થશે ધનલાભ

અમાવસ્યા  આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું  ખાસ મહત્વ હોય છે. જે લોકો દર  મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે,  એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને  બરકત બની રહે છે. પરિવારમાં સુખનું  વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે  અમાવસ્યા પર કરી શકાય છે.