Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આ 2 ઉપાયો દ્વારા તમે તમારી આવક વધારી શકો છો

Updated: મંગળવાર, 4 જૂન 2019 (18:02 IST)
ભગવાન હનુમાનને કળયુગના જીવીત દેવતા માનવામાં આવે છે.   શનિ મંગળ રાહુ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવને ખતમ કરવા માટે  માટે હનુમાનની જ પૂજા  કરવામાં આવે છે. મંગળવારે જો કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરી શકાય છે.   હેલ્થ ઈશ્યુ હોય કે આત્મવિશ્વાસની કમી પૈસાની પરેશાની હોય કે મનની અશાંતિ દરેક પ્રકારની સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે.  જ્યોતિષ મુજબ હનુમાન શક્તિ નુ પ્રતિક છે. તેઓ નકારાત્મક શક્તિને ખતમ  કરે છે.  જો મનમાં બેચેની હોય કે પૈસાની સમસ્યા. કામમાં અવરોધ આવી રહ્યો દરેક સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે. મંગળવાર હનુમાનનીનો દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી અસર બતાવે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

LIVE: બોર્ડર બંઘ, દિલ્હી પહોંચતા જ અરેસ્ટ કરવામાં આવ્યા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરભ દાસની પણ અટકાયત

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન પર દિલ્હીમાં કિલ્લાબંધી, 26 હજાર પોલીસ કર્મચારીઓ ગોઠવાયા, 45 મેટ્રો સ્ટેશન બંઘ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments