મંગળવારના શુભ 10 ટોટકે- જય હનુમાન

ઉપાય ચમત્કાર
ગુડ હેલ્થ માટે-
મંદિરથી માથા પર સિંદૂરથી ચાંદલા કરાવો.
ગુડલક માટે- હનુમાન મંદિરમાં ચઢાવેલું પીપળનો પાન તમારી પાસે રાખવું
વિવાદ ટાળવા માટે- હનુમાન મંદિરમાં ઈમરતી ચઢાવીને બાળકોમાં વહેચવું
નુકશાનથી બચવા
માટે - પીપળના પાન પર સિંદૂર લગાવીને હનુમાન મંદિરમાં ચઢાવવું
પ્રોફેશનલ સક્સેસ માટે- હનુમાન મંદિરથી કાંડા પર નાડાછડી બંધાવવી.
એજ્યુકેશનમાં સક્સેસ માટે- હનુમાન મંદિરમાં પેન ચઢાવીને ઉપયોગ કરવું.
બિજનેસમાં સફળતા માટે- હનુમાનજી પર ચઢેલા મસૂરના દાણા ગલ્લામાં રાખવું.
પારિવારિક ખુશહાલી માટે- સાંજના સમયે પૂજા ઘરમાં ગૂગલથી ધૂપ કરવી.
લવ લાઈફમાં સક્સેસ માટે- હનુમાન અષ્ઠકનો પાઠ કરવું
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- હનુમાન મંદિરમાં લાલ ધ્વજ ચઢાવવું.


આ પણ વાંચો :