Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલુ કરશો તો ખિસ્સામાં ટકી રહેશે પૈસા

Updated: મંગળવાર, 8 મે 2018 (15:43 IST)
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે.  તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે નોટોથી ભર્યુ પર્સ લઈને નીકળે છે પણ સાંજે તેમના પર્સમાં થોડા સિક્કા જ બચેલા દેખાય છે.  આ પણ એક વાસ્તુ દોષ હોઈ શકે છે.   પર્સમાં પૈસા ઉપરાંત બિનજરૂરી સામાન ન મુકવો જોઈએ. જેવા કે ચાકુ, ફાટેલી નોટ, કાતર, જૂના બિલ, વિઝિટિંગ કાર્ડ, મૃત વ્યક્તિઓનો ફોટો, જંગલી જાનવર, બિનજરૂરી કાગળ, દવાઓની જૂના કાગળ, ધાર્મિક વસ્તુ, દેવી-દેવતાઓના ફોટા અને દવાઓ.  આવક વધારવામાં આ બદી વસ્તુઓ અવરોધ સમાન છે અને રાહુનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. શ્રી રામાયણમાં કહેવામાં આવ્યુ છે કે લાલચી વ્યક્તિ પાસે ક્યારેય ધન નથી આવતુ. તેથી ક્યારેય લાલચ કરશો નહી. 
- પર્સમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. સામાન વ્યવસ્થિત મુકવો જોઈએ 
- શ્રીયંત્ર કે મા લક્ષ્મીની બેસેલી મુદ્રામાં કાગળની તસ્વીર મુકો. ખિસ્સુ હંમેશા ભરેલુ રહેશે. 
- પર્સને પેંટના પાછળના ખિસ્સામાં ન મુકવુ જોઈએ તેનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
- ફાટેલા જૂના કે ગંદા પર્સ શનિના અશુભ પ્રભાવને વધારે છે. ધનને ક્યારેય પણ વધવા દેતુ નથી. 
- પર્સને પોતાના સાથે અપવિત્ર સ્થાન પર લઈને ન જશો, નહી તો આર્થિક સમસ્યા ક્યારેય ખતમ નહી થાય. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાતમાં ‘આરોગ્ય મૈત્રી પહેલ’ નો પ્રારંભ, દુર્ગમ વિસ્તારોમાં એરડ્રોપ થઈ શકતી ‘BHISHM Cube’ હોસ્પિટલનું વિશિષ્ટ પ્રદર્શન

ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

iPhone પ્રેમીઓને મોટો આઘાત ! નવા મોડેલના લોન્ચ પછી, જૂના iPhone મોંઘા થયા, કિંમતમાં 30 હજાર સુધીનો વધારો

યૂપીની મહિલાઓને CM યોગીની બંપર ગિફ્ટ, મળશે 1-1 લાખ રૂપિયા, ચૂંટણી પહેલા મોટુ એલાન

Eng vs Pak 3rd Test - ઈગ્લેંડના ફાસ્ટ બોલરોએ એજબેસ્ટનમાં ઉડાવ્યા પાકિસ્તાનના હોશ, આખી ટીમ ફક્ત 133 રન પર ઓલઆઉટ

આગળનો લેખ
Show comments