ganesh chaturthi

તમને આબાદ કે બરબાદ કરી શકે છે તમારા ખિસ્સામાં રાખેલું રૂમાલ

Updated: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (17:28 IST)
જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે ( tantra mantra totke ) 
1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને  થોડી  કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.
 
2. જો કોઈ માણસ કે બાળજને નજર લાગી ગઈ હોય તો કાળા કપડામાં હળદર બાંધી 7 વાર ઉપરથી ઉતારી જળમાં પ્રવાહિત કરી નાખો. 
 
3. કોઈની જન્મકુંડળીમાં ગુરૂ અને શનિ પીડિત છે તો એ જાતક આ ઉપાય કરવું. શુક્લ્સપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી કાળી હળદર વાટી ચાંદલા લગાડવાથી આ બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગશે. 
 
4. જો કોઈની પાસે ધન આવીને ટકતું નહી તો તેના આ ઉપાય જરૂર કરવા જોઈએ. શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર  ,નાગકેશર અને સિંદૂરને સાથમાં રાખી મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરાવી ધન મૂકવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ધન રોકાવા લાગશે. 
 
5. જો તમારું ધંધો મશીનથી સંબંધિત છે અને દરરોજ કોઈ ન મોંઘી મશીન તમારી ખરાબ થઈ જાય છે તો તમે કાળી હળ્દરને વાટીને કેશર અને ગંગાજળ મિક્સ કરી બુધવારે તે મશીન પરસ વાસ્તિક બનાવી નાખો. આ ઉપાય કરવાથી મશીન જલ્દી ખરાબ નહી થશે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

BRICS Summit 2026: મોદી-પુતિન-જિનપિંગ ની બેઠકથી ભારતને શુ મળશે ? UPI, વેપાર, તેલ અને ટેકનોલોજી પર સમજો અસર

વુમેંસ એશિયા કપ સેમીફાઈનલમાં પાકિસ્તાનની શરમજનક હાર, હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે

ગુજરાતમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો અને બિઝનેસ: 'Gujarat Ease of Doing Business Bill 2026' પાસ

ગુજરાતમાં 12 થી 17 સપ્ટેમ્બર વરસાદી માહોલ: 13 અને 14 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની ચેતવણી

7 વર્ષ પછી ભારતની ધરતી પર પગ મુકાશે જિનપિંગ, PM મોદી સાથે મુલાકાત પર દુનિયાની નજર

આગળનો લેખ
Show comments