શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

દૂધના 7 ટોટકા , જે મિનિટોમાં અસર જોવા મળશે

જયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર મિક્સ કરી ગુરૂનો ઉપાય કરી શકાય છે. 
આ દૂધને જો સાંપને પિવડાવે તો રાહુનો ઉપાય હોય છે. દૂધમાં તેલ મિક્સ કરી ભગવાન શિવ પર ચઢાવવાથી સમસ્ત ગ્રહનો અનિષ્ટ ટળે છે. 
એવામાં દૂધના ટોટકા તમારા માટે ખૂબ કામ આવી શકે છે. 
આવો જાણીએ પ્રાચીન તાંત્રિક ગ્રંથમાં જણાવ્યા દૂધના એવા જ ટોના-ટોટકા વિશે જેને કરતા જ અસર જોવાય છે અને તમારી સમસ્યા તરત દૂર થાય છે. 

નજર દૂર કરવા માટે અને અમીર બનવા માટે 
રવિવારની રાત્રે સૂતા સમયે 1 ગ્લાસમાં દૂધ ભરીને તમારા માથા પાસે મૂકીને સૂઈ જાઓ. ધ્યાન રાખો , આ દૂધ ઢોળાવવું નહી જોઈએ. 
 
બીજા દિવસે સવારે ઉઠયા પછી નિત્ય કર્મથી નિવૃત થઈ આ દૂધને કોઈ બબૂલના ઝાડની મૂળમાં નાખી દો. 
 
આવું દર રવિવારે કરો. જે માણસ આ ઉપાયને કરશે. તેમની નજર દૂર થશે અને તેમના બધા કામ બનશે. સાથે જ પૈસા પણ આવશે. 
 

જો વાર-વાર એક્સીડેંટ થઈ રહ્યું છે તો . 
જો કોઈની સાથે વાર-વાર દુર્ઘટના કે એકસીડેંટ થઈ રહ્યા હોય તો (શુલ્કપક્ષ)ની અમાવસ્યાના તરત બાદન મંગળવારે 400 ગ્રામ દૂધથી ચોખા ધોઈને વહેતી નદી કે ઝીલમાં પ્રવાહિત કરી દો. 
સતત સાત મંગળવારે સુધી આ ઉપાયને કરવાથી દુર્ઘટના બંદ થઈ જશે અમે શાંતિ આવશે. 
જો કુંડળીમાં કોઈ  ગ્રહ ખરાબ અસર આપી રહ્યા છે તો 
સોમવારના દિવસે સવારે જલ્દી ઉઠીને નિત્મકર્મથી નિવૃત થઈ સ્નાન વગેરે કરી તમારા આસપાસના શિવ મંદિરમાં જાઓ અને ત્યાં  શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો.  
 
સતત સાત સોમવાર સુધી આ ઉપાયને કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. સાથે જ કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ અસર આપી રહ્યા હોય છે તો એ પણ ટળી જાય છે. 
 
 
 
 

 
ઘરમાં અખંડ લક્ષ્મીના આહવાન માટે 
 
ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે એક લોખંડના વાસણમાં જળ, ખાંડ , દૂધ અને ઘી મિક્સ કરી લો. તેને પીપળના ઝાડની છાયાના નીચે ઉભા થઈને પીપળના મૂળમાં નાખવું. એનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.  
 
સોમવારે શિવ મંદિરમાં કઈને દૂધ મિશ્રિત જક શિવલિંગ પર ચઢાવતા રૂદ્રાક્ષની માળાથી ૐ સોમેશ્વારાય નમ:નું 108 વાર જપ કરો. 
સાથે જ પૂર્ણિમાને જળમાં દૂધ મિક્સ કરી ચન્દ્રમાને અર્ધ્ય આપતા ઘરના ધંધામાં ઉન્નતિ આપવાની પ્રાર્થના કરો. આ ઉપાય પર અસર તરત જોવાય છે અને ઘરમાં પૈસા આવવું શરૂ થઈ જાય છે. 

અસાધ્ય રોગથી મુક્તિ માટે 
આ ઉપાયને સોમવારથી શરૂ કરવું છે. સોમવારની રાત્રે 9 વાગ્યે કોઈ શિવ મંદિરમાં જઈ અને કાચું દૂધ મિશ્રિત જળ ચઢાવતા ૐ જૂં સ: નો જાપ કરો.
દરરોજ ઓછામાં ઓછા 108 વાર જાપ કરો. થોડા જ દિવસોમાં રોગી માણસ સહી થઈ જશે. 
કુંડળીમાં ગુરૂના અશુભ થતા 
જો કુંડળીમાં ગુરૂ તમારા ખરાબ અસર આપી રહ્યા હોય તો વક્રી હોય તો દૂધમાં ખાંડ અને કેસર કે હળદર મિક્સ કરી સાંજના સમયે શિવલિંગ પર  ૐ નમ: શિવાયનો જાપ કરતા ચઢાવો. ગુરૂ તમને શુભ અસર ત્યાગ કરી શુભ ફળ આપશે.