Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શનિવારના દિવસે આ 3 જોવાઈ જાય તો સમજવું કે કિસ્મત ચમકી જશે...

Published: શુક્રવાર, 10 એપ્રિલ 2020 (18:02 IST)
શનિવારને લઈન ઘણા રીતના ડર અને ભ્રમ અમારા દિલમાં હોય છે. પણ શુ તમે જાણો છો કે શનિદેવ જ્યારે કૃપા કરતા હોય છે ત્યારે તમારા સામે સંકેત મોકલે છે. અમે અજાણમાં તેને ઓળખી નહી શકીએ છે. આવો જાણીએ શનિવારની સવારે શું નજર આવી જાય જેનાથી અમે માની લઈએ છે કે શનિની કૃપા વરસશે. 
ભિખારી 
જો શનિવારની સવારે કોઈ ભિખારી કે નિર્ધન માણસ તમારા બારણાની સામે કે તમારી સામે આવી જાય તો આ ખૂબ શુભ સંકેત ગણાય છે. પણ જો અજાણમાં તમે તેને ડાંટી ફટકારીને ભગાવી નાખો તો સમજી લો કે શનિદેવનો પ્રકોપ તમારા અર વરસશે. 
 
સફાઈ કર્મચારી 
શનિવારની સવારે સફાઈ કર્મચારી નજર આવી જાય કે કોઈ ઝાડો લગાવતો જોવાય તો તેને પણ ખૂબ સારું સંકેત ગણાય છે. તેને તરત કોઈ કપડા કે કઈક રૂપિયા જરૂર આપવું. આ તે વાતનો સંકેત છે કે જે કામ માટે તમે ઘરથી બહાર જઈ રહ્યા છો તે જરૂર સફળ થશે. 
 
કાળા કૂતરા 
કાળા કૂતરાને શનિદેવનો વાહન ગણાય છે. શનિવારના દિવસે ઘરથી બહાર નિકળતા જો તમે કાળા કૂતરો જોવાય તો સમજી લેવું કે તમારું કાર્ય સિદ્ધ  ક્રવામાં શનિદેવ 
 
તમારી સહાયતા કરશે. કાળા કૂતરાને ઘી લાગેલી રોટલી ખવડાવો.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

UPI યુઝર્સ માટે મોટા સમાચાર: વેપારી પેમેન્ટ પર MDR લાગુ કરવાનો નિર્ણય મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

સીએમ યોગીએ બરેલીમાં કહ્યું, "સલામત ઉત્તર પ્રદેશે રાજ્યની ઓળખ બદલી નાખી છે; હવે દીકરીઓ અને ઉદ્યોગપતિઓને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે."

500 રૂપિયા માટે મજૂરને ઉકળતા તેલમા નાખી દીધો ? નાલંદામાં ખોફનાફ આરોપ, ઈલાજ દરમિયાન મોત

કાનપુરની દઝાયેલી મહિલાને ભૂત સમજીને ગભરાય છે લોકો, પોલીસ બોલાવી તો સામે આવી ચોંકાવનારી હકીકત

GMC Election Results 2026 LIVE: વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર, વોટોની ગણતરી ચાલુ

આગળનો લેખ
Show comments