સંબંધિત સમાચાર
- Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા
- હનુમાનજીના ઉપાય- આ 15 ઉપાયોથી દૂર થશે દરિદ્રતા
- શનિવારના ઉપાય - શનિ દોષથી મુક્તિ માટે કરો આ નાનકડુ કામ, શનિદેવ થઈ જશે મેહરબાન
- Job remedies- શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી નોકરીની પરેશાની દૂર થશે
- Guruwar Astro Tips: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખાસ પણ ભૂલથી પણ કરો આ કામ
Jay Hanuman - કર્જથી છુટકારો મેળવવા માટે કરો હનુમાનજીના આ ઉપાય
કળયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે ભક્તોની રક્ષા અને તેમના કલ્યાણ માટે હનુમાનજીને પૃથ્વી લોકમાં વાસ કરવા માટે કહ્યું હતું. ત્યારથી હનુમાનજી કળિયુગમાં ભકતોની મદદ કરે છે હનુમાનજી ને સંકટમોચન ના નામ થી પણ ઓળખાય છે . તેનું કારણ છે જે તે જીવનમાં થઈ રહેલી દરેક તકલીફો ને દૂર કરી નાખે છે. હનુમાનજી ની પૂજા મંગળવારે અને શનિવારે બંને દિવસ કરવામાં આવે છે.
ये भी पढ़ें