Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે

Updated: શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (00:01 IST)
શનિવાર, દિવસ છે શનિદેવનો... આ દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે. શનિની શુભ કે અશુભ સ્થિતિનાં કારણે વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુખ પણ વેઠવાં પડે છે. શનિનો સૌથી વધારે પ્રભાવ સાડાસાતી અને ઢૈય્યામાં વેઠવો પડે છે. દરેક વ્યક્તિને શનિની સાડાસાતી ચોક્કસ વેઠવી પડે છે તેનાથી કોઇ બચી શકતું નથી.
ALSO READ:શનિ દેવને કેવી રીતે રીઝવશો?... આ રહ્યા ઉપાયો
જો શનિનાં કારણે કોઇ વ્યક્તિને ઘણાં દુ:ખો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો તો શનિવારનાં દિવસે અમુક વિશેષ પૂજન કાર્ય કરવું જોઇએ. શનિને મનાવવા માટે અહીં સચોટ ઉપાય આપવામાં આવ્યો છે. દરેક શનિવાર આ ઉપાય અપનાવવાથી જલ્દી શુભ થાય છે.
ALSO READ: Shani Dev- શનિવારે જાણો શનિને પ્રસન્ન કરવાના ઉપાય(See Video)
શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરો અને પૂજા કરો. તેના પછી કોઇ બ્રાહ્મણ, કોઇ ગરીબ  વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજોનું દાન કરી દો. આમ દર શનિવારે આ દાન કરવું જોઇએ. થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Navratri puja samagri - નવરાત્રી પૂજન સામગ્રી અને વિધિ

CJP વિરોધ પ્રદર્શન : અભિજીત દીપકે બોલ્યા, અમારુ આંદોલન થઈને રહેશે, સૌરવ દાસે કહ્યુ - સરકારે પોતે દિલ્હી બંધનુ એલાન કર્યુ છે

પત્નીએ કોફીમાં શામક દવા ભેળવીને પતિના ગુપ્તાંગ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

પોલીસે વિરોધ પ્રદર્શન માટે CJP ને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો, દિલ્હીની બધી સરહદો પર સુરક્ષા વધારી દીધી

CM યોગીનુ મોટુ એલાન, જેવર એયરપોર્ટનુ નામ રહેશે નરેન્દ્ર મોદી ઈંટરનેશનલ એયરપોર્ટ

આગળનો લેખ
Show comments