Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુપમા સીરીયલમાં થી મોટી ભૂલ, શું તમે અનુપમાના નવા એપિસોડમાં પકડી શક્યા?

Updated: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (15:27 IST)
Anupama Makers Mistake in Leap:- ટીવી સીરીયલ અનુપમા ઘર-ઘરમાં લોકપ્રિય છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો સતત તેમના ઉતાર-ચઢાવ વાળા ટ્વિસ્ટની સાથે દર્શકોને  બાંધી રાખ્યા છે. જેમ કે અમે અત્યારે સ્ટોરીમાં જોઈ રહ્યા છે કે અનુજનો એક્સીડેંટ થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શોમા વનરાજ શાહ અને અનુજ કપાડિયાનો ટ્રેક જોવાઈ રહ્યા છે. તે પછી ફેંસ સતત અનુજના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. 
 
અનુપમા ટીવી સીરિયલના મેકર્સએ આ સીક્વેંસને આગ્ળ વધારતા શોમાં લીપ જોવાયા છે. પણ આ લીપમાં તેનાથી કે મોટી ભૂલ થઈ છે/ જે કદાચ વધારેપણુ દર્શકોએ નોટિસ નથી કરી હશે. એક્સીડેંટ પછી સ્ટોરીને સીધા 7 મહીના આગળ વધારી નાખ્યુ છે. આ ગેપ પછી વનરાજ પૂરી રૂપે સાજો થઈ ગયો છે અને તે ઘર પરત આવી ગયા. બાકી કઈક નથી બદલ્યો અહીં સુધી કિંજલની પ્રેગ્નેંસી કિંજલની પ્રેગ્નન્સી ત્યાં જ છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

ક્રિસ્પી પનીર પેટીસ રેસીપી

આગળનો લેખ
Show comments