રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 11 માર્ચ 2021 (19:32 IST)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદર કોરોના પોઝિટિવ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદરનું પાત્ર ભજવનારા કલાકાર મયુર વાકાણી કોરોના પોઝિટિવ, મુંબઈથી શૂટિંગ પતાવી અમદાવાદ આવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 દિશા અને મયુર વાકાણી રીઅલ-લાઇફ ભાઈ-બહેન છે અને તેમની કેમિસ્ટ્રીનો સ્ક્રીન પર ખૂબ જ સારો છે.