Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Cholcolate day - ચોકલેટ ડે પર તમે તમારા પાર્ટનરને આ ખાસ રીતે વિશ કરી શકો છો

Updated: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (14:54 IST)
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati- વેલેંટાઈન વીકનો ત્રીજો અને સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે.
 
ચોકલેટ ડે પર તમારે જોવું જોઈએ કે તમારા પાર્ટનરને કઈ પ્રકારની ચોકલેટ સૌથી વધુ પસંદ છે. તેને ડાર્ક ચોકલેટ, સામાન્ય ચોકલેટ કે ભરેલી મિલ્ક ચોકલેટ ગમે છે કે કેમ તે સમજવાની ખાતરી કરો. જે પછી તમે તમારા પાર્ટનર માટે કસ્ટમ ચોકલેટ ગિફ્ટ બોક્સ પણ બનાવી શકો છો. જેમાં વિવિધ પ્રકારની ચોકલેટ હોય છે. જેમ કે રાઉન્ડ, હાર્ટશીયર અને ઘણી વધુ શૈલીઓ. કેટલીક કંપનીઓ પહેલેથી જ કસ્ટમાઈઝ્ડ ચોકલેટ બોક્સ બનાવે છે, તમે તેને તેમની પાસેથી ઓર્ડર કરી શકો છો.
 
 
જો તમે તમારા પાર્ટનર માટે ચોકલેટ ડેને ખાસ બનાવવા માંગો છો, તો આ અનોખી ચોકલેટ ભેટનો ઉપયોગ કરો
 
- ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો.
 
- તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો.
 
- ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંડ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે..
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments