Happy Propose Day wishes - આ રોમેન્ટિક સંદેશાઓ મોકલીને તમારા જીવનસાથીને પ્રસ્તાવના દિવસે શુભેચ્છા આપો.
મારી આંખો તને યાદ કરે છે
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે
હું તારા વગર મરી જઈશ
કારણ કે I Love u
ના રીસાઈશ મારાથી
તારા વગર જીવવ મુશ્કેલ છે
---
દીપક નહી એક જ્યોતિ માંગુ છું
સાગર નહી એક ટીપું માંગુ છું
હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી
બસ તારો સાથ માંગુ છું
---
---
આ આંખોનો દોષ હતો
જે ચૂપચાપ જોયા કરે છે
અમે ચૂપ રહેવાનું નક્કી કર્યું
પણ બેવફા જીભે બધુ કહી દીધું
-----
મને મારું જીવન તને આપવાનું મન થાય છે
હું તને જીવનની બધી ખુશીઓ આપીશ
જો તૂ તારો સાથનો વિશ્વાસ આપે
તો હું મારો શ્વાસ આપી દઉં
---
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
મારી દીવાનગીની કોઈ હદ નહી
તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી
#ProposeDay2024 #ProposeDay pic.twitter.com/Ih7rbHgHvJ
— Webdunia Gujarati (@Webdunia_Guj) February 8, 2024
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....
મારી આંખો તને યાદ કરે છે