Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા વર્ષ પર ઘર-દુકાનમાં કરો આ કામ , દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે

Updated: શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (17:41 IST)
ઘર અને દુકાનમાં નવા વર્ષના અવસર પર વાસ્તુના કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકાય છે. જેનાથી ઘર અને દુકાન પર સકારાત્મક ઉર્જા સાથે આખું વર્ષ બરકત બની રહેશે. જાણો વાસ્તુના કેટલાક સરળ ઉપાય જેનાથી લાભ મળશે. 
* ઘર અને દુકાનના મુખ્યદ્વાર પર ॐ , સ્વાસ્તિક કે શ્રીનો ચિન્હ બનાવો. તેનાથી ઘર અને દુકાનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. 
 
* ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લૉફિંગ બુદ્ધાની મૂર્તિ કે ચિત્ર લગાવાથી ઘણા પ્રકારના લાભ હોય છે. 
 
* વાસ્તુ મુજબ નવા વર્ષ પર ઘર અને દુકાનમાં રંગ કરાવો. બ્લૂ , સફેદ કે પીળૉ કે લીલો રંગ કરાવું શુભ હોય છે. 
 

* નવા વર્ષ પર ઘર અને દુકાન પર મની પ્લાંટ , બેમ્બૂ કે તુલસીનો છોડ લગાવો. તેનાથી દુર્ભાગ્યનો નાશ હોય છે. 
* નવાવર્ષ પર ઘર કે દુકાન પર પડેલું કચરો કાઢી નાખો. ઉત્તર દિશા ધન અને ભાગ્ય માટે મુખ્ય હોય છે. આથી તે સ્થાન પર નકામી વસ્તુ ન મૂકવી. 
 
* ઘર કે દુકાનની ઉત્તર પૂર્વ દિશામાં એકવેરિયમ રાખવું શુભ હોય છે. તેમાં સોનેરી અને કાળા રંગમી માછલી પણ હોવી જોઈએ. 
 

* ઘર અને દુકાનમાં મંદિર બનાવતા સમયે આ વાત નો ખાસ ધ્યાન રાખો કે રસોડા અને શૌચાલય પાસે મંદિર ન હોય. વાસ્તુ મુજબ મંદિર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. 
* ઘર અને દુકાનમાં સૂર્યાસ્ત પછી સાફ સફાઈ ન કરવી. તેનાથી લક્ષ્મી ગુસ્સા થઈને હાલી જાય છે. જેનાથી આર્થિક

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

ચંદ્ર સાથે અથડાવા જઈ રહ્યો છે SpaceX નો 'અવારા' રોકેટ, જાણો શું થશે આ ટક્કરનો અંજામ

નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતવા પર આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - જો હુ નથી તો પણ અમારી પાસે હવે સારા થ્રોઅર છે

રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટની શક્યતા: CM ભુપેન્દ્ર પટેલે SEOC પહોંચી તંત્રની સજ્જતા ચકાસી

તાપીમાં મેઘતાંડવ: ડોલવણમાં 16.73 ઈંચ વરસાદ, 6 નદીઓમાં ઘોડાપૂર વચ્ચે 1300 થી વધુ લોકોનું સ્થળાંતર

આગળનો લેખ
Show comments