શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Totka and Vastu - ટોટકા જ નહી વાસ્તુદોષને પણ દૂર કરે છે Lemon, જાણો કેવી રીતે

કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ માત્ર ટોના ટોટકા કે નજત ઉતારવા વગેરેમાં જ કરે છે.

પણ શું તમે જાણો છો કે આ જ લીંબૂ વાસ્તુદોષને પણ ઓછું કરે છે. લીંબૂ આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. તેમજ વાસ્તુદોષને પણ દૂર કરવા  પણ સારું હોય છે. લીંબૂનો છોડ ઘરમાં હોવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં નહી આવતી. ત્યાં જ વાસ્તુદોષનો અસર પણ ઓછું થઈ જાય છે. 
 
- જો તમારા ઘરમાં કોઈ સ્વસ્થ માણસ અચાનક બીમાર પડી જાય  અને કોઈ પણ દવા કામ નહી કરી રહી હોય તો તે માણસ માટે લીંબૂ ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. એક આખું લીંબૂના ઉપર કાળી સ્યાહીથી 307 લખી નાખો અને તે માણસની ઉપર ઉલ્ટી તરફથી સાત વાર ઉતારો. ત્યારબાદ તે લીંબૂના ચાર ભાગ આ રીતે કાપો કે નીચેથી જોડેલ રહે. લીંબૂને ઘરની બહાર કોઈ નિર્જન સ્ર્થાન પર ફેંકી નાખો. 
 
- જો તમે રાત્રે ડરાવના સપનાના કારણે સૂઈ નહી શકતા છો તો ઓશીંકા નીચે એક લીલો લીંબૂ રાખીને સૂવૂ. લીંબૂ સૂકી જયા પછી તેને હટાવીને તેની જગ્યા બીજું લીંબૂ મૂકી નાખો. આવું સતત પાંચ વાર કરવું.