સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

મંગળવારના ટોટકા - દરેક મુશ્કેલીથી બચાવે, અપાર ધન મળે

મંગળવારના દિવસ હનુમાનજીનો ગણાય છે. પણ આ દિવસે ગણેશજી માટે પણ શુભ ગણાય છે. આ દિવસે કર્જથી મુક્તિ માટે સૌથી ઉત્તમ છે. 
આ છે મંગળવારે કરતા સરળ ઉપાય જે ધન સંપદાની સાથે મનની શાંતિ માટે પણ ઉત્તમ ગણાય છે. 
* આ દિવસે સવારે લાલ ગાય ને રોટલી આપવી શુભ છે. (જુઓ વીડિયો)વેબદુનિયા ગુજરાતી 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
* મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ રાખવું સારું ગણાય છે. 
* મંગળવારના દિવસે લાલ કપડા,લાલ ફળ અને લાલ રંગની મિઠાઈ શ્રી ગણેશને ચઢાવવાથી મનભાવતી કામના પૂરી હોય છે
* મંગળવારના દિવસે કોઈ દેવી મંદિરમાં ધ્વજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ. પાંચ મંગળવારે આવું કરવાથી ધનના માર્ગની બધી અટકળો દૂર થઈ જશે. 

* મનની શાંતિ માટે પાંચ લાલ ફૂળ કોઈ માટીના પાત્રમાં ઘઉંની સાથે મૂકી ઘરના ધાબાના પૂર્વી ખૂણમાં મંગળવારે ઢાંકીને મૂકો અને આવતા મંગળવાર સુધી તેને છૂવો નહી. આવતા મંગળવારે બધા ઘઉં ધાબા પર ફેલાવી નાખો અને ફૂલોને ઘરના મંદિરમાં મૂકો. તમારું જીવનના બધા તનાવ દૂર થશે અને શાંતિ પોતે અનુભવશો. 
* મંગળવારે આ વસ્તુઓ આ વસ્તુઓનો પ્રયોગ અને દાનનો ખાસ  મહત્વ છે. તાંબા, સોનું, કેસર કસ્તૂરી, ઘઉં, 
લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદૂર, મધ, લાલ ફૂલ, મસૂરની દાળ, લાલ કનેર, લાલ મરચા, લાલ પત્થર, 
લાલ મૂંગા.