Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી સમાજમાં તમારુ માન-સન્માન વધશે

Updated: શુક્રવાર, 5 એપ્રિલ 2019 (15:30 IST)
મનુષ્યના જીવનમાં માન સન્માનનુ ખૂબ મહત્વ છે. દરેક વ્યક્તિને માન-સન્માન મેળવવાની આકાંક્ષા હોય છે. મનુષ્યને પોતાની પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગી જાય છે. અપયશની સ્થિતિનો કોઈપણ સામનો કરવા માંગતુ નથી. સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમા વૃદ્ધિ થાય આ માટે વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.. 
 
સવારે સ્નાન કરતી વખતે જળમાં ગોળ, સોનાની કોઈ વસ્તુ, હળદર, મધ, ખાંડ, મીઠુ, પીળા ફુલ વગેરેમાંથી કોઈપણ એક વસ્તુ નાખીને સ્નાન કરો. આવુ કરવાથી ગુરૂ દોષની શાંતિ થાય છે અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે.  સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. દુર્ગા સપ્તશતીના દ્વાદશ અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મનુષ્યની સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.  રોજ પક્ષીઓને દાણા ખવડાવો. આવુ કરવાથી પણ સન્માનમાં વૃદ્ધિ થાય છે.  
 
રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે એક વાસણમાં થોડુ પાણી મુકી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવુ કરવાથી મિથ્યા લાંછન કે અપમાનની સ્થિતિથી હંમેશા બચાવ થાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સાંપ કરડ્યો તો યુવકે ગુસ્સામાં કોબરાને જ બચકું ભર્યું, તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ, નાગનું મોત

સુરતની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરનું મોત, તપાસમાં રેગિંગની પુષ્ટિ; 4 સિનિયર સસ્પેન્ડ

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

મહારાષ્ટ્રની એક આશ્રમ શાળામાં બનેલી ઘટનામાં રાત્રે 2 વાગ્યે એક ઝેરી સાપ હોસ્ટેલમાં ઘૂસી ગયો, જેમાં છ સૂતેલા વિદ્યાર્થીઓને કરડ્યા, જેના કારણે ત્રણના મોત થયા.

LIVE: તણખલાની જેમ વિખરાયા બેરિકેડ, રાંચીમાં વિધાનસભા પાસે પહોચ્યા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ, અશ્રુગેસ છોડ્યા

આગળનો લેખ
Show comments