શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified શુક્રવાર, 29 માર્ચ 2019 (16:03 IST)

ઘરમાં લગાવો આ છોડ, પૈસો ખેંચાઈને આવશે - Tips for Money

જે રીતે વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાંટ લગાવવાને મહત્વ આપવામાં આવ્યુ છે એ  જ રીતે ફેંગશુઈમાં ક્રાસુલાના છોડને મની ટ્રી કહેવામાં આવે છે. અને ફેંગશુઈમાં તેનુ ખૂબ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ ટ્રી પૈસાને પોતાની તરફ ચુંબકની જેમ ખેંચી લાવે છે.