રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (15:27 IST)

જાણો બારણાની અવાજ અશુભ શા માટે?

બારણા ઘરના મુખ્ય ભાગ હોય છે કારણકે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા અહીં થી જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નિકળે છે. વાસ્તુ શાસ્ત્રમાં બારણા પર ખાસ ધ્યાન આપ્યા છે. 
નીચે બારણાથી સંબંધિત ઘણા ઉપયોગી વાસ્તુ ટીપ્સ આપ્યા છે. 
1. બારણા ખોલતા અને બંદ કરતા સમયે અવાજ નહી આવવી જોઈએ આથી એકાગ્રતા ભંગ થાય છે. 
 
2. બારણા પોતે ખુલતો અને બંદ પણ થવા વાળા નહી હોવા જોઈએ. 
 
3. મુખ્ય દ્વાર પર કોઈ માંગલિક કે શુભ ચિન્હ બનાવી શકાય છે. 
 
4. ઘરના કુળ બારણાની સંખ્યા જો સમ સંખ્યામાં હોય તો શુભ ગણાય છે. 
 
5. બે ભવનોના મુખ્ય દ્વાર એકબીજાના ઠીક સામે ન હોવું. 
 
6. બારણા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ જેથી હવા પ્રકાશ અને ઉર્જાના સંચાર પર્યાપ્ત થઈ શકે. 
 
7. પ્રવેશ દ્વાર અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
8. પૂર્વ કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુખી ભવનોની ચારદીવાર ભવનના 
 
મુખ્ય દ્વારથી ઉંચી ,સમાન કે નીચી રાખી શકાય છે. 
 
9. વાસ્તુ મુજબ પ્રવેશ દ્વાર હમેશા અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
10. પૂર્વ  કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ. 
 
11. સાથે જ હળવી પણ હોવી જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુક્ષિણમુખી ભવનોની ચારદિવાર ભવનના મુક્ય દ્વારથી ઉંચી , સમાન કે નીચી રાખી શકાય છે.