ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ

મોનિકા સાહૂ| Last Updated: શનિવાર, 22 ઑગસ્ટ 2020 (18:22 IST)
જો ચાંદ ભૂલથી જોવાઈ જાય તો કરો આ ઉપાય 
ચતુર્થાના વ્રત કરવું જોઈએ. 
જો ચાંદ જોવાઈ જાય તો ત્રણ પથ્થર ચાંદ સામે ફેંકવાથી દોષ દૂર હોય છે. તેથી તેને પથ્થર ચોથ પણ કહે છે. (પણ કાળજીથી પથ્થર ફેંકવું) 
જો ચંદ્રદર્શન થઈ જાય તો તમારા ખિસ્સામાં મૂકેલા સિક્કાની ખનક કે આવાજ કરવી. 


આ પણ વાંચો :