સંબંધિત સમાચાર
- Makar Sankranti 2024: મકરસંક્રાંતિને ઉત્તરાયણ કેમ કહેવાય છે? જાણો તેની પાછળનું કારણ
- Sun Transit 2024: જાન્યુઆરીમાં આ દિવસે થઈ રહ્યું છે સૂર્યનું મહાગોચર, આ 7 રાશિઓની ખુલશે કિસ્મત
- Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર તમારી રાશિ માટે કયો સૂર્ય મંત્ર છે અસરકારક ? જાણો કઈ માળાથી કરવો જાપ
- Makar Sankranti 2024: આ વર્ષે ક્યારે છે મકર સંક્રાંતિ ? જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ઉપાય
- મકરસંક્રાંતિને ખીચડીનો તહેવાર કેમ કહેવાય છે? આ અનોખું નામ કેવી રીતે આવ્યું?
Makar sankranti 2024- 77 વર્ષ પછી સંક્રાતિ પર શુભ યોગ
Makar sankranti- આ વર્ષે મકર સંક્રાતિ પર બની રહ્યા દુર્લભ યોગ વિશે જણાવ્યુ કે આ વખતે 15મી જાન્યુઆરીને મકર સંક્રાતિ ઉજવાશે. આ વર્ષે મકર સંક્રાતિ રવિ યોગની સાથે વરીયાન યોગ બની રહ્યા છે. જેને મકર સંક્રાતિ ખૂબ ખાસ થશે. આ ખાસ વરીયાન યોગ 77 વર્ષ પછી બની રહ્યુ છે. આ બન્ને યોગના બનવાના કારણે આ તહેવારનો ખાસ મહત્વ વધી જાય છે. સાથે જ 5 વર્ષ પછી મકર સંક્રાતિ પર્વ સોમવારને પડશે. જેના કારણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવશે.
મકરસંક્રાંતિના સમય દરમિયાન, માત્ર વરિયાણ યોગ હશે, જે 14મી જાન્યુઆરીએ બપોરે 2:40 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 15મી જાન્યુઆરીએ રાત્રે 11:10 સુધી ચાલશે.