સંબંધિત સમાચાર
- આગામી ૨૫મી ઓક્ટોબરના રોજ થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી શકાશે
- Sharad Purnima 2022: શરદ પૂર્ણિમા પર ચાંદની રોશનીમાં રાખેલી ખીર ગ્રહણ કરવી, આ દિવસે આ રીતે કરવુ વ્રત અને પૂજા
- Nirjala Ekadashi 2022: નિર્જલા એકાદશી વ્રતના સમયે લાગે ખૂબ વધારે તરસ તો આ રીતે ગ્રહણ કરી શકો છો પાણી
- Chandra Grahan 2022: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આ રાશિના જાતકોને કરિયરમાં લાવશે પ્રગતિ, શું તમને પણ થશે ફાયદો?
- Chandra Grahan 2022 વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વરિયાણ અને પરિઘ યોગમાં થશે, આ 3 રાશિઓને થશે ઘણો ફાયદો
Surya Grahan- ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?
શાસ્ત્રો મુજબ કેટલાક કામ આ દરમિયાન કરવા ખૂબ લાભકારી રહે છે. આ દરમિયાન શુભ કાર્ય ન કરવુ પણ કેટલાક એવા કામ જે તમને લાભ જરૂર અપાવશે.
શુ કરવુ જોઈએ
1. આ સમય દરમિયાન મંત્ર જાપ અને ગુરૂ મંત્ર લેવો શાસ્ત્રો મુજબ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
2. ગ્રહણનો સમય મેડિટેશન માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે.
3. ગ્રહણ દરમિયાન ગુરૂ, બ્રાહ્મણ અને પંડિતોને દાન દક્ષિણા આપવાથી સારુ ફળ મળે છે.
4. જો તમે તમારા બાળકોના અભ્યાસની શરૂઆત કરવા માંગો છો તો આ દિવસ શુભ રહે છે.
5. અભ્યાસ-લેખન સાથે જોડાયેલ નવુ કામ શરૂ કરવુ જેવુ કે પુસ્તક લખવુ, સંગીત, નૃત્ય કે ચિત્રકળાની શરૂઆત માટે ઉત્તમ સમય છે. 5th image
ગ્રહણ દરમિયાન ન કરશો આ 5 ભૂલ
ગ્રહણ દરમિયાન અમુક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ નહી તો તેની ખરાબ અસર પડે છે.
1. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરવુ. કારણ કે એ દરમિયાન ઘરમાં મુકેલો ખાવા પીવાનો પદાર્થ ઉપયોગ લાયક હોતો નથી.
2. સૂતક અને ગ્રહણ સમયમાં ખોટુ બોલવુ કે ખરાબ વિચારો મનમાં લાવવા નહી
3. ગ્રહણ સમયમાં મન અને બુદ્ધિ પર પડનારા ખરાબ પ્રભાવથી બચવા જાપ ધ્યાન કરવુ
4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ મૂર્તિને સ્પર્શ, નખ કાપવા કે વાળ કાપવા જેવા કામ ન કરવા
5. આ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને રોગીઓએ ખોરાક ખાવાથી કે દવા લેવાથી કોઈ દોષ લાગતો નથી.