Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્નયા પાંડે શેયર કરી વગર મેકઅપ વાળી સેલ્ફી ફોટા જોઈને સુહાના ખાન નવ્યા નવેલી અને તારા સુતારિયાએ કહ્યુ હાય

Updated: ગુરુવાર, 27 મે 2021 (09:41 IST)
સોશિયલ મીડિયા લવર એક્ટ્રેસ અન્નયા પાંડે ઈંસ્ટાગ્રામ પર તેમની ઘણી સેલ્ફી શેયર કરી છે. જેમાં તે મેકઅપના જોવાઈ રહી છે. તેમની આ ફોટા શેયરિંગ પ્લેટફાર્મ પર ખૂબ પસંદ કરાઈ રહી છે. અન્નયા જેમજ તેમની ફોટા શેયર કરી તેમજ આમ પણ થોડી વાર પછી બૉલીવુડના ઘણ સિતારાએ તેમની પોસ્ટ કમેંટ કરી તેમના ફોટા લાઈક કરવુ . 
જુદા-જુદા અંદાજમાં જોવાઈ અન્નયા 
ફોટામાં અન્નયા પાંડે ખુલ્લા વાળમાં જોવાઈ રહી છે તે લાઈટ ગ્રે રંગનો સ્લીવલેસ ટોપ પહેરી તે જુદા0-જુદા એક્સપ્રેશનની સાથે પોજ આપી રહી છે. આ રીતે અન્નયાએ કુળ 4 ફોટા શેયર કરી છે. પણ આ સેલ્ફી રીલની અંતિમ ફોટાના ફેનએ પણ તેમની ફોટા પર ગાર્જિયસ પ્રિટી હૉટી લખીને તેના વખાણ કરી રહ્યા છે.આટલુ જ નહી યૂજર ખૂબ લાંબા સમય પછી અન્નયાની ફોટા જોઈને ખુશ છે. 
 
ફિટનેસ ફ્રીક્ર છે અન્નયા 
અન્નયા પાંડે એક ફિટનેસ ફીક્ર છે. તે હમેશા ફેંસની સાથે તેમના ફિટનેસ સીક્રેટસ શેયર કરતી રહે છે. આટલુ જ નહી તે પોતાને સ્વસ્થ અને બૉડી ટોંડ રાખવા માટે જિમ યોગા અને ડાંસને વર્કઆઉટનો ભાગ બનાવે છે. તેનાથી સંકળાયેલી દરેક અપડેટ તે ઈંસ્ટાગ્રામ પર આપતી રહે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments