શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 મે 2021 (18:42 IST)

રાઈમા સેનએ બિલ્ડિંગની અગાશી પર કરાવુઓ ટૉપલેસ ફોટોશૂટ વાયરલ ફોટા પર કહ્યુ શૂટના સમયે

Photo : Instagram
અભિનેત્રી રાઈમા સેનની ફોટા છેલ્લા દિવસો ઈંટરનેટ પર છવાઈ રહી. તેણે ટૉપલેસ ફોટોશૂટ કરી સનસની મચાવી દીધી છે. પણ તેની બેન રિયા સેન હમેશા તેમના ઈંસ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે. 
પણ રાઈમા સ્ક્રીન પર સામાન્ય રીતે હૉટ અવતારમાં નજર નથી આવે વાયરલ ફોટા પર રાઈમાએ તેમનો અનુભવ શેયર કર્યા છે.
કેવો હતો અનુભવ 
એક ઈંટરવ્યૂહમાં રાઈમાએ કહ્યુ કે તે ફોટોશૂટના સમયે સરળ હતી. તેણે આ પણ ખુલાસો કર્યુ કે આ ફોટા તેણે તેમની બિલ્ડિંગના અગાશી પર કિલ્ક કરાવી છે. ઈટાઈમ્સથી વાત કરતા રાઈમા કહે છે કે હકીકતમાં 
તે  ફોટાને શૂટ કરવાના દરમિયાન ખૂબ સરળ હતી.  કમ ઑન તે બોલ્ડ નહી હતા સાથે જ હુ કોઈ શર્મીલી માણસ નથી. 
ક્યારે કરાવ્યો ફોટૉશૂટ  
રાઈના આ દિવસો કોલકતામાં છે તે કહ છે કે 16 મેથી લૉકડાઉન શરૂ થયો અને અમે આ ફોટોશૂટ 15ને કરાવ્યો હતો. ફિલ્મો અને વેબ શોજમાં તેમના નૉન ગ્લેમરસ રોલ રાઈમાએ કહ્યુ છે ક હુ જે રીતે કામ કરી 
રહી છુ તેનાથી ખુશ છું.