શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (11:31 IST)

બિકનીમાં યોગ કરતી જોવાઈ 44 વર્ષની પૂજા બત્રા ફોટા જોઈને યૂજર્સ બોલ્યા સુપર હૉટ બેબી અમેજિંગ ટ્રાસફાર્મેશન

બિકનીમાં યોગ કરતી જોવાઈ 44 વર્ષની પૂજા બત્રા ફોટા જોઈને યૂજર્સ બોલ્યા સુપર હૉટ બેબી અમેજિંગ ટ્રાસફાર્મેશન પૂજા બત્રાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની એક બોલ્ડ ફોટા શેયર કરી છે. જેમાં તે બિકની પહેરીને નજર આવી રહી છે. 44 વર્ષની પૂજા ફોટામાં ખૂબ હોટ લાગી રહી છે. આ ફોટામાં પૂજા ગ્રીન અને વ્હાઈટ બિકની પહેરી પાંદગુષ્ઠકસન યોગ કરતા જોવાઈ રહી છે. 
તે પુલ કાંઠે જોવાઈ રહી છે. તેમની ફોટાને શેયર કરતા તેણે રૂમીના કજલની કેટલીક લાઈંસ લખી છે. એક્ટ્રેસની ફોટા વાયરલ થઈ ગઈ છે. પૂજાની આ ફોટાને જોઈને તેમની ફેંસ સતત કમેંટસ કરી એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. એક યૂજરએ પૂજાની ફોટા પર કમેંટ કરતા લખ્યુ છે કે એક યોગીથી નિંજા વરિયર સુધી તેમનો ટ્રાસફાર્મેશન તુસ્સી ગ્રેટ છો 
પૂજા. તે સિવાય યૂજર સુપર હૉટ, અમેજિંગ, બોલ્ડ, સુંદર વગેરે શબ્દોથી પૂજાના વખાણ કરી રહ્યા છે. થોડા જ મિનિટ પહેલા શેયર કરેલ આ ફોટાને લાખો લાઈક મળ્યા છે.