શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (18:37 IST)

Sanjay Leela bhansali ની Heera Mandi માં થશે Madhuri Dixit નો સ્પેશલ ડાંસ

માધુરી દીક્ષિત તેમની એક્ટિંગની સાથે-સાથે ડાંસ માટે પણ ઑળખાય છે. તેમજ હવે ખબર છે કે માધુરી એક વાર નિર્દેશક સંજય લીલા ભંસાલીની સાથે કામ કરતી નજર આવશે. બન્નેની સાથે ફિલ્મ દેવદાસમાં કામ 
કર્યુ હતું. જે કે સુપરહિટ થઈ હતી. 
 
ખબરોના મુજબ માધુરીએ ભંસાલે તેમની બહુચર્ચિત વેબસીરીજ હીરા મંડીનો ભાગ બનાવા ઈચ્છે છે. જો વાત બની ગઈ તો માધુરી આ વેબ સીરીજમાં તેમના ડાંસનો તડકો લગાવતી નજર આવી શકે છે. 
 
જણાવી રહ્યુ છે કે સંજય લીલા ભંસાલીએ હીરા મંડી માટે બધા કળાકાર ફાઈનલ કરી લીધા છે. તેણે માધુરી દીક્ષિતથી પણ સંપર્ક કરાયુ હતું. તે ઈચ્છે છે કે માધુરી તેમની આ સીરીજમાં એક ખાસ ભૂમિકા નિભાવશે. 
જો વાત બની ગઈ તો માધુરી તેમની વેબસીરીજમાં મુજરા કરતી જોવાશે. 
 
ભંસાલીની ફિલ્મ દેવદાસમાં પણ માધુરીએ મુજરા કર્યા હતા ફિલ્મના ગીત "હમ પે યે કિસને હરા રંગ ડાલા...". ખૂબ પસંદ કરાયુ હતુ ખબરોની માનીએ તો ભંસાલીનો આ આઈડિયા અને ગીતે માધુરીને પસ%ંદ 
 
આવ્યો છે. ભંસાલીને લાગે છે કે ડાંસમાં માધુરી જેવો ગ્રેસ કોઈ નહી લઈ શકે.