શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (12:21 IST)

સલમાન ખાનની ફિલ્મ Tiger 3 થઈ તાઉતે તોફાનની શિકાર FwICE એ આપી નષ્ટ થયા સેટસની જાણકારી

રાધે યોર મોસ્ટ વાંટેંડ ભારીની રિલીજ પછી સલમાન ખાનની ફિલ્મ  ટાઈગર 3 ને લઈને જોરદાઅ ચર્ચાઓ છે. તાજેતરમાં સામે આવી મીડિયા રિપોર્ટસની માનીએ તો આ ફિલ્મની શૂટિંગના સમયે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે પહેલા મહામારી ના કારણે ફિલ્મ વચ્ચે જ રોકવી પડી છે તેમજ હવે આ ફરીથી શરૂ થઈ રો એક વારથી તેના શૂટમાં મુશ્કેલીઓ બનીને આવી ગયુ તાઉતે તોફાન. મીડિયા રિપોર્ટની દાવો કરાઈ રહ્યુ છે કે સલમાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3ના સેટ પર તોફાનના કારણે નુકશાન ઝીલવુ પડ્યુ છે. 
 
ટાઈગર 3નો દુબઈ માર્કેટ સેટ 
સલમાન ખાન તેમની ફિલ્મોની બેક ટૂ બેક શૂટિંગમાં વ્યસ્ત છે. તે રાધે પછી હવે કેટરીના કૈફની સાથે ટાઈગર 3 ની શૂટિંગ કરી રહ્યા છે. તેમજ આ વચ્ચે મિડ ડેની એક રિપોર્ટ માનીએ તો આ  ફિલ્મની શૂટિંગનો એક સેટ જે ફિલ્મસિટીમાં લાગ્યુ હતુ તેને તોફાનના કારણે ખૂંબ નુકશાન પહોચ્યો છે. આ સેટને લઈને જાણકારી આપી રહી છે કે દુબઈની માર્કેટ દર્શાવવા માટ્યે બનાવ્યો હતો. 
 
આ ફિલ્મોને પણ થયુ નુકશાન
આ રિપોર્ટમાં સોર્સના હવાલ કહેવાઈ રહ્યુ છે કે ટાઈગર 3ના સિવાય અમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ મહારાજાના આઉટડોર સેટ જે Marol માં બનાવ્યા હતા તેના પર તોફાનના અસર જોવા મળ્યુ છે. તે સિવાય ઘણા મીડિયા રિપોર્ટસમાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈના સેટને પણ નુકશાન થયુ છે.