રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 24 મે 2021 (18:41 IST)

એશ્વર્યા રાયએ સેલિબ્રેટ કર્યો માનો જન્મદિવસ અભિષેક અને આરાધ્યા પણ સાથે આવ્યા નજર ફોટા વાયરલ

એશ્વર્યા રાય એ ગયા દિવસો તેમની માતા વૃંદા રાયનો જનમદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર તેની સાથે પતિ અભિષેક બચ્ચન અને  દીકરી આરાધ્યા પણ છે. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની 
ફોટા શેયર કરી છે. જેને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
માનો 70મો જનમદિવસ 
જણાવીએ કે એશ્વર્યા રાયની માતા વૃંદાએ 70મો જનમદિવસ હતો અને બર્થડેને ખાસ બનાવવા માટે અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા તેમના ઘરે પહોચ્યા હતા. જનમદિવસની ફોટા શેયર કરતા એશ્વર્યાએ સોશિયલ 
મીડ્યા પર લખ્યુ હેપ્પી 70 ડિયરેસ્ટ ડાર્લિંગ મૉમી ડોડા. અમે તમારાથી ખૂબ પ્રેમ કરે છે. 
ફેંસ પસંદ કરી રહ્યા છે ફોટા 
એશ્વર્યા દ્વારા પોસ્ટ કરી આ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેંસ ફોટા પર એક બાજુ જ્યાં અભિનેત્રીની માતાનો જનમદિવસની બધાઈ આપી રહ્યા છે. તો તેમજ બીજા બાજુ એશ્વર્યાની સુંદરતાના વખાણ પણ 
કરી રહ્યા છે. જણાવીએ કે વૃંદા રાય પણ મુંબઈમાં જ રહે છે અને એશ્વર્યા હમેશા તેનાથી મળતી રહે છે. ઉલ્લેખનીય છે કે એશ્વર્યાના પિતાનો નિધન વર્ષ 2017માં થઈ ગયો હતો.