સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (09:52 IST)

બ્લેક બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનએ જોવાયા બોલ્ડ અંદાજ મિત્રોની સાથે મસ્તી કરતા વીડિયો વાયરલ

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ગયા દિવસો 21 વર્ષની થઈ ગઈ છે. તેમના જનમદિવસ સેલિબ્રેશની ફોટા અને વીડિયોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. કોઈમાં તે કેક કપાતી જોવાઈ તો 
કોઈમાં ફુગ્ગાની સાથે રમતી નજર આવી. હવે સુહાનાનો એક વીડિયો સામે આવ્યુ છે. જેમાં તે તેમના મિત્રોની સાથે મસ્તી કરી રહી છે. 
સુહાનાનો નવુ વીડિયો 
વીડિયોમાં સુહાનાની સાથે તેમના ત્રણ મિત્ર છે. ચારે બેકગ્રાઉંડમાં ચાલી રહ્યા ગીતની સાથે લિપ સિંક કરે છે. આ દરમિયાન સુહાનાએ બોલ્ડ બ્લેક કટ આઉટ બૉડીકોન ડ્રેસ પહેરી છે. ત્રણે મિત્રોએ પણ મેચિંગ બ્લેક 
રંગની ડ્રેસ પહેરી છે. વીડિયોના અંતિમ ચારે એક સાથે કેમરાની સામે આવે છે. 
જનમદિવસ સેલિબ્રેશનનો વીડિયો
22 મે ને સુહાના એ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમની ઘણી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ ખાસ અવસરે સુહાનાએ લીલા રંગની બૉડીકોન ડ્રેસ કેરી કરી છે.