ગુજરાતી જોક્સ - ભગવાન પર વિશ્વાસ

gujarati jokes
Last Modified રવિવાર, 23 મે 2021 (17:17 IST)
એક મહિલા બધાને મિઠાઈ
વેહેંચી રહી હતી
અને બધાને કહી રહી હતી ભગવાન છે
એક માણસસે કહ્યુ શું થયું બેન

મહિલાએ જવાબ આપ્યો

મે મારા બાળકથી કહેતી હતી કે
ભગવાન પણ ઉતરીને આવી જાય
તો પણ તુ દસમામાં પાસ ન થઈ શકે

અત્યારે મને વિશ્વાસ થઈ ગયો છે કે
ભગવાન છે
કારણકે એ તો દસમામાં પાસ થઈ ગયો ને.....


આ પણ વાંચો :