શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (15:15 IST)

મલ્લિકા શેરાવતનો ખુલાસો મર્ડરમાં બોલ્ફ સીન આપ્યા પછી આ ઈમેજ બની ગઈ

મલ્લિકા શેરાવત ફિલ્મોમાં તેમની બોલ્ડ ઈમેજ માટે ઓળખાય છે. ફિલ્મ મર્ડરમાં તેમના કેટલાક સીંસ ખૂબ ચર્ચામાં રહ્યા હતા તેણે જણાવ્યુ કે આ મૂવી કર્યા પછી તેણે ખૂબ મુશ્કેલીઓનો સામનિ કરવો પડ્યો હતો. 
લોકો તેને લો ક્લાસ મહિલા સમજવા લાગ્યા હતા. મલ્લિકાનો કહેવુ છે કે હવે દર્શકોનો અંદાજ બદલી ગયુ છે. 
 
મલ્લિકા બની ગઈ હતી સેક્સ સિંબલ 
2003માં મલ્લિકાએ ખ્વાહિશમાં લીડ રોલથી ડેબ્યૂ કર્યો હતો. તે વર્ષ તે મર્ડરમાં જોવાઈ. બન્ને ફિલ્મોમાંં તેના બોલ્ડ સીન હતા. તે પછી બૉલીવુડમાં તેમની ઈમેજ સેક્સ સિંબલની બની ગઈ હતી. મલ્લિકા 
શેરાવતએ જણાવ્યુ જ્યારે મે મર્ડર 2004માં એક્ટિંગ કરી હતી તો તે સીંસ માટે નૈતિક રૂપથી મારી આશરે મર્ડર કરી દીધા હતા. મને
 
જૂની ફિલ્મોના વખાણ 
આજે ફિલ્મોમાં આ વસ્તુ કૉમન છે લોકોના વિચાર બદલી ગયા છે. અમારો સિનેમા બદલી ગયુ છે પણ આજે હું તેના વિશે વિચારું છુ તો 50મા અને 60મા દશકના સિનેમાથી કોઈ મુકાબલો નહી કરી શકતો. અમારી પાસે મહિલાઓ માટે ઘણા સારા રોલ હોય છે પણ અમારી ફિલ્મોમાં આ સુંદરતાની ભારી કમી જોવાય છે . આમ તો મે રિઓલ માટે ખૂબ રાહ જોઈ છે.