Biodata Maker
✕

ગર્લગેંગ સાથે સુહાનાએ જોવાયા તેમનો બિકની અવતાર! સ્વિમિંગ પુલમાં ઉભી થઈને શાહરૂખ ખાની લાડલીએ આપ્યા હૉટ પોજ

Updated: બુધવાર, 26 મે 2021 (17:50 IST)
ગર્લગેંગ સાથે સુહાનાએ જોવાયા તેમનો બિકની અવતાર! સ્વિમિંગ પુલમાં ઉભી થઈને શાહરૂખ ખાની લાડલીએ આપ્યા હૉટ પોજ 
 
શાહરૂખ ખાન અને ઈંટીરિયર ડિજાઈનર ગૌરી ખાનની દીકરી સુહાના ખાનની નવી ફોટા સામે આવી છે . આ ફોટામાં સુહાના તેમની ગર્લગેંગની સાથે સ્વિમિંગપુલ પાસે મસ્તી કરતી જોવાઈ રહી છે. 
સુહાનાની આ ફોટાને તેમની બેસ્ટ ફ્રેડ અલામા માર્કેલ અને પ્રિયંકા કેડિયાએ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. ફોટામાં સુહાનાની ગર્લગેંગ બિકની અને મોનોકની પહેરી પોજ આપતા જોવાઈ રહી છે તેમજ સુહાના તેમની મિત્રોની પાછ્ળ ઉભી છે. ફોટામાં સુહાનાનો શું આઉટફોટ છે આ નહી જોવાઈ રહ્યો છે પણ સુહાનાના ફોટા વાયરલ થઈ ગયા છે. 
 
તેમની બેનપણી અલાના માર્કેલ દ્વારા શેયર કરાઈ આ ફોટા પર સુહાનાએ રેડ ઈમોજી શેયર કામેંટ કર્યુ છે સુહાનાના ફેંસ તેમની નવી ફોટા જોઈને ખૂબ ખુશ છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

શિયાળામાં બાજરીનો રોટલો કેમ ખાવામાં આવે છે ? જો તમે રોજ ખાશો તો શરીરમાં દેખાશે આ 6 ફેરફાર

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

આગળનો લેખ
Show comments