સંબંધિત સમાચાર
- આંધ્રપ્રદેશમાં ઓછા ભાવે બેસ્ટ બ્રાંડનુ દારૂ મળશે, ચંદ્રબાબુ નાયડુએ મતદારોને આપ્યું વચન
- Andhra pradesh election 2024- ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીને નોટિસ મોકલી છે
- Andhra Pradesh Election 2024 Dates: આંધ્રપ્રદેશમાં કેટલા તબક્કામાં થશે ચૂંટણી, જાણો લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ શેડ્યુલ
- તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં ટૉલીવુડ કલાકારોનો જલવો, અલ્લુ અર્જુનથી લઈને ચિરંજીવી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા
- Telangana Election Voting Live: તેલંગાણામાં 119 બેઠકો માટે મતદાન શરૂ, અલ્લુ અર્જુન પોલિંગ બૂથ પર પહોંચ્યા
Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ
અલ્લુ અર્જુનને મિત્ર ધારાસભ્યના ઘરે પહોંચતા જોઈને ચાહકો પાગલ થઈ ગયા
આંધ્રપ્રદેશના નંદ્યાલામાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપ છે કે વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીએ અલ્લુ અર્જુનને શનિવારે મીટિંગ માટે આગોતરી પરવાનગી વિના આમંત્રણ આપ્યું હતું. જે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં સોમવારે 13 મેના રોજ મતદાન થવાનું છે. આરોપ છે કે ધારાસભ્યના નિવાસસ્થાને જાહેર સભાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આંધ્રપ્રદેશની ચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે.