Daily Horoscope
✕

આર્મી જવાનો રજામાં ઘરે આવે એ સમયની લાગણીઓને દર્શાવતું મ્યુઝિક આલ્બમ છે પહેલી કિરણ

Updated: સોમવાર, 12 નવેમ્બર 2018 (17:46 IST)

આઝાદ હિન્દ ફિલ્મ ક્રિએશન બેનર હેઠળ બનેલા મ્યુઝિક આલ્બમ પહેલી નઝરના નિર્માતા આર્મી કમાન્ડો અશ્વિન કટારિયા છે. એનાસંગીતકાર, ગાયક અને ગીતકાર છે ઈશાન પંડ્યા. વિડિયનું દિગ્દર્શન અને મુખ્યય કલાકાર છે અશ્વિન કટારિયા અને હેતવી શાહ. ટૂંક સમયમાંઆલ્બમ તમામ ચેનલો પર રિલીઝ કરાશે. પ્રોજેક્ટ ડિઝાઇનર છે દિલીપ પટેલ.            
 


પહેલી કિરણના નિર્માતા- દિગ્દર્શક અને એક્ટર અશ્વિન કટારિયા સુરતના રહેવાસી છે. અને છેલ્લા 11 વરસથી ઇન્ડિયન આર્મીમાંકમાન્ડો તરીકે કામ કરી રહ્યા છે. આ તેમનું પહેલું મ્યુઝિક આલબમ છે અને આવતા વરસે હિન્દી ફિલ્મ પોસ્ટિંગ પણ બનાવવાના છે. મ્યુઝિકઆલ્બમ અંગે જણાવતા અશ્વિન કટારિયા કહે છે કે, અમે જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે અમારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની- પ્રેમિકા તથાપરિવારના અન્ય સભ્યોના સુખદુખને આલબમમાં દર્શાવાયા છે. હું ઇચ્છું છું કેસામાન્ય જનતા પણ અમારા સુખદુખ અને લાગણીઓને સમજે.
 

આલબમના સંગીતકાર, ગાયક અને ગીતકાર ઈશાન પંડ્યા છે  જે ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. સુરતમાં તેમનો સીઝન્સનામનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે. તેમણે હિન્દી ફિલ્મ જીવન સાથી ઉપરાંત ગેંગ ઓફ સુરતમાં તેમની પ્રતિભા દાખવી ચુક્યા છે. આલબમ અંગેઈશાન પંડ્યા કહે છે, આ દિલને સ્પર્શી જાય એવું આલ્બમ છે. જે અમે દિલથી બનાવ્યું છે. એમાં દરેક પ્રકારના ભાવ તમે અનુભવી શકશો.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

આગળનો લેખ
Show comments