બેબી બંપની સાથે નેહા ધૂપિયાનો સ્પેશલ ફોટોશૂટ

Last Modified શનિવાર, 10 નવેમ્બર 2018 (12:21 IST)
બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેમના પતિ અંગદ બેદી ફેંસની સાથે ઘના ફોટા શેયર કરતી રહે છે. નેહા ધૂપિયા જલ્દી જ માં બનશે. તે પ્રેગ્નેંટ થવાના સિવાય સતત ઈવેંટ્સમાં જાય છે. અને તેમના ફોટા ચર્ચામાં રહે છે.
અત્યારે જ નેહાએ દિવાળીના ખાસ અવસર પર ફેંસની સાથે તેમના ફોટા શેયર કરી છે. ફેસ્ટીવલ સીજનમાં નેહાનો ટ્રેડી સ્ટાઈલિશ લુક જોવા મળ્યું.
નેહા તેનાથી પહેલા પણ તેમના બેબી બંપની સાથે ફોટા શેયર કરી છે. અત્યારે જ નેહા ધૂપિયાની ગોદભરાઈની ફોટા સામે આવી હતી તેમાં તે પરી જેવી લાગી રહી હતી.
આ ફોટામાં નેહાના ચેહરા પર પ્રેગ્નેંસી ગ્લો સાફ નજર આવી રહ્યું છે. બેબી બંપની સાથે તે ફેશન શોમાં પણ ભાગ લઈ લીધા છે.
નેહા દિવાળીના અવસરે મલ્ટીકલર ડ્રેસ પહેરી ફોટોશૂટ કરતી નજર આવી રહી છે.
નેહા પ્રેગ્નેંસીમાં પણ તે કામ કરી રહી છે. તેના રેડિયો શો નો ફિલ્ટર નેહાની શૂટિંગના સમયે હમેશા સામે આવે છે.
નેહા ધૂપિયા સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહે છે. તે તેમના દરેક ફોટા અને વીડિયોને શોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. નેહા ધૂપિયા આશરે 7 મહીના પ્રેગ્નેંટ છે. (Photo- Instagram)આ પણ વાંચો :