શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (13:32 IST)

પ્રેંગ્નેંસી લઈને નેહા ધૂપિયા કર્યો ખુલાસો

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ જલ્દી જલ્દી લગ્ન અને હવે જલ્દી જ તેમના પરિવારમાં નવો સભ્ય પણ આવી રહ્યુ છે. તેની જાણકારી અંગદ્ અને નેહાએ સોશલ મીડિયા પર આપી. લગ્ન પછીથી જ આ અંદાજો લગાઈ રહ્યું હતું કે નેહાના પ્રેગ્નેંટ થવાના કારણ બન્નેના જલ્દીમાં લગ્ન કર્યા. હવે તેને આ અનાઉંસ કર્યા પછી બન્ને ખુલીને વાત કરી રહ્યા છે. નેહા આ વાતનો ખુલાસો કરી દીધું છે કે આખેર શા માટે તે તેમના બાળક વિશે વાત નહી કરી રહી હતી. 
 
નેહાએ જણાવ્યું જે પ્રેગ્નેંટ થયા પછી તેણે તેમના બધા પ્રોજેક્ટસ  ખત્મ કર્યા. જો એ તેમના અનાઉસમેંટ પહેલા કરી દેતી તો લોકોનો દ્ર્ષ્ટિકોણ તેના માટે બદલી જતું. 
 
નેહાએ કીધું કે હું જે પ્રોફેશનમાં છું ત્યાં તે પછી લોકોના વિચાર બદલાઈ જાય છે. મને ડર હતું કે લોકો મને કામ ઑફર કરવા મૂકી દઈશ.સારી વાત આ છે કે છ મહીના સુધી મારું બેબી બંપ જોવાયું નહી તેથી હું મારા બધા પ્રોજેક્ટસ સરળતાથી જલ્દી પૂરા કરી લીધા. મારું એનર્જી લેવલ પણ સારું હતુ તેથી કોઈને ખબર નહી પડી. 
 
નેહાએ જણાવ્યું કે આ સમયે કામ પણ કરવા ઈચ્છતી હતી. નેહાએ આ સમયે તેમના ઘણા પ્રોજ્કટસ ખત્મ કર્યા. તેમાં નો ફિલ્ટર, હેલીકૉપ્ટર એલા, રોડિજ અને સ્ટાઈલ્ડ બાય નેહા શામેલ છે.