આખરે સેક્સ કેટલી માત્રામાં યોગ્ય છે ?

love
સેક્સ.... આ શબ્દ સાંભળતા જ બધા મોઢુ છુપાવવા કે બચવા માંડે  છે. માણસ વચ્ચે શરીરના સંબંધને સમજવુ ખૂબ અઘરું છે. એને સાધારણ રીતે સમજવું અઘરું છે. વિશ્વમાં જેટલા લોકો છે એમની ઈચ્છાઓ જુદી-જુદી છે. એનાથી વધારે એમની કલ્પના અને આશાઓ છે. દરેક દેશ દરેક ક્ષેત્ર  અહીં સુધી કે દરેક માણસની શારીરિક સંબંધોને લઈને ઈચ્છા જુદી હોય છે. 
 
આ પ્રશ્નના જવાબ શોધવા માટે અમે  કેટલાક આંકડાને જોયા-સમજ્યા અને કેટલાક મોટા-મોટા પરિણામ પર પહોચવાની કોશિશ કરી. જેમ કે આખરે આપણે કેટલું  કરવાની જરૂર છે કે આપણે  સાથી પાસેથી કેવા વ્ય્વહારની આશાઓ કરીએ  છીએ ? 
 
અમારી આ કોશિશના પરિણામ અમને જણાવે,  એ પહેલા એ સમઝી લો કે આ મોટા પરિણામ છે. કોઈ પુખ્ત  પરિણામ નહી. ખુલા સમાજમાં રહેતા લોકો પણ સેક્સ વિશે વાત કરવાથી મૂંઝાય છે. કોઈ સત્ય  છુપાવે છે તો કોઈ મોટી-મોટી વાતો કરે છે .  
 
 


આ પણ વાંચો :