નવવિવાહિત નેહા ધૂપિયાનો બોલ્ડ અને હૉટ અવતાર... જુઓ ફોટા

Last Updated: મંગળવાર, 22 મે 2018 (14:38 IST)
એક્ટ્રેસ નેહા ધૂપિયાએ અત્યારે જ તેના બ્વાયફ્રેંડ અંગદ બેદીથી લગ્ન કરી બધાને ચોકાવી દીધું હતું. આ સીક્રેટ લગ્નતો સૌથી પહેલા કરણ જોહર અને ત્યારબાદ નેહા-અંગદ બન્નેને અનાઉંટ્સ કરી નાખ્યું હતું. નેહા અને અંગદ મિત્ર હોવાની સાથે હવે લાઈફ પાર્ટનર પણ છે. નાની ઉમ્ર હોવા છતાંય અંગદ એ નેહાથી લગ્ન કરી 
નાખી અને લોકો તેમના આ ડિસીજનને વખાણ્યું. 
 
તેણે અત્યારે એક ફોટોશૂટ કરાવ્યું છે તેમાં એ ગ્લેમરસ નેહાને ફેશન સ્ટાઈલિસ્ટ કૃષ્ણા મુખીએ સ્ટાઈલ કર્યું છે. નિક સગલિમબેનીએ ફોટોશૂટ કર્યું છે. 
નેહાના સરસ લુક આપવાનો ક્રેડિટ મેકઅપ આર્ટિસ્ટ રોજારિયો બેલ્મોટે અને હેયર સ્ટાઈલ ઇસ્ટ યાંટેન તસોમો ને જાય છે. 
આ લગ્ન પછી આ તેનો પહેલો બોલ્ડ ફોટોશૂટ હતું. તેમાં એ બોલ્ડ જ નહી હૉટ પણ નજર આવી રહી છે. તેમાં જિવામ અને ફોરેવર 21 થી આ ડ્રેસ પહેરી છે. લુકસમાં તેના બ્રાઈટ હોંઠ અને હેયરસ્ટાઈલ શાનદાર લાગી રહ્યા છે. 


આ પણ વાંચો :