શાહિદ મીરા એ પહેલીવાર શેયર કરી દીકરા ઝૈનની ફોટા, લાગી રહ્યા છે તૈમૂરના ભાઈ

Last Modified રવિવાર, 11 નવેમ્બર 2018 (10:38 IST)
શાહિદ કપૂર અને મીરા રાજપૂત 5 સેપ્ટેમબરને બીજીવાર માતા-પિતા બન્યા. લાંબા સમયથી ફેંસ શાહિદના દીકરા ઝૈનની ફોટા જોવા આતુર હતા. તેમના દીકરાના જન્મના 2 મહીના પછી આખરે પહેલીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે.
આ ફોટા ઈંટરનેટ પર આવત્તા જ વાયરલ થઈ ગઈ. ફોટામાં ઝૈન ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. તેનો ચેહરો મા મીરા રાજપૂતથી ખૂબ મળી રહ્યું છે. મીરાએ ઝૈનની ફોટા શેયર કરતા કેપ્શન માં લખ્યું હેલ્લો વર્લ્ડ
ઝૈનની આ ફોટા પર ફેંસ ખૂબ કમેંટસ અને લાઈક આવી રહ્યા છે. ફેંસ ઝૈનની તુલના તૈમૂરથી કરી રહ્યા છે. ઝૈનનો જન્મ 5 સેપ્ટેમ્બરે 2018ને થયો. ઝૈન શાહિદના નાના દીકરા છે. તેનાથી પહેલા તેની દીકરી મીશા છે.આ પણ વાંચો :