રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 10 નવેમ્બર 2018 (17:03 IST)

પાર્ચ્ડ એકટ્રેસ સુરવીન ચાવલાએ ક્યૂટ અંદાજમાં કર્યા તેમની પ્રેગ્નેંસીનો ખુલાસો

હેટ સ્ટોરી 2 અને પાર્ચડ જેવી ફિલ્મોની સાથે વેબ સીરીજ સેક્રેટ ગેમ્સમાં નજર આવી ગઈ બૉલીવુડ એક્ટ્રેસ સુરવીન ચાવલા થોડા સમય પહેલા પરિણીત થવાની ખબરથી બધાને ચોકાવી દીધું હતું અને તેને હવે એક વાર ફરી મોટું ખુલાસો કર્યું છે  સુરવીનએ ખૂબ ક્યૂટ અંદાજમાં સોશિયલ મીડિયા પર તેમના પ્રેગ્નેંટ  થવાની ખબર ફેંસને આપી છે. 
સુરવીન સોશિયલ મીડિયા પર એક ફોટા પોસ્ટ કરતા લખ્યુ કે જિંદગી ત્યારે મળે છે જ્યારે તેને મળવું હોય છે. તે તેમના સમય પોતે ચૂંટે છે. અને આ સમય આ ક્ષણ થઈ રહ્યા છે. તેનાથી અમારી ખુશહાલી જીવનને ખુશહાલ થઈ રહી છે . જી હા એક ચમત્કાર થઈ રહ્યું છે. આ ચમત્કારનો નામ જીવન છે અને અમે નાના નાના પગલાંથી આગળ વધી રહ્યા છે. 
ફોટામાં એક ફ્રેમની અંદર સુરવીન અને અક્ષય ઠક્કર જોવાઈ રહ્યા છે. આ ફોટાની પાસે બાળકોમી એક જોડી જૂતા રાખ્યા છે. થોડા સમય પહેલા તેમના પતિને લઈને સુરવીનએ કહ્યું હતુ કે લગ્ન પછી તેમના જીવન બદલાયું નહી પણ સરસ થઈ ગઈ છે. સુરવીન એપ્રિલ 2019માં બાળકને જન્મ આપી શકે છે.